જાણો સ્તનપાન કરાવવાથી થતા આ અઢળક ફાયદાઓ

November 3, 2018 3410

Description

નાના બાળકોને સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી હોય છે. જન્મથી લઇને 6 મહીના સુધી બાળક માતાના દૂધ પર નિર્ભર કરે છે. તે દૂધથી બાળકનો વિકાસ થાય છે. તેની સાથે જ માતાનું દૂધ બાળકને કેટલીક બીમારીથી બચાવે છે.

સ્તનપાનથી ન ફક્ત બાળકને પરંતુ માતાને પણ ઘણાં ફાયદા થાય છે. આજે અમે તમને સ્તનપાન કરવાથી માતા અને બાળકને થતા લાભ અંગે જણાવીશું.

Leave Comments