રોજીંદા જીવનમાં ત્રાંબાની ધાતુનો ઉપયોગ કરી રહો સ્વસ્થ

August 30, 2019 4310

Description

ત્રાંબાની ધાતુનું આપણા જીવનમાં વિશેષ મહત્વ રહેલુ છે. ત્રાંબાની ધાતુને ઔષધીય ધાતુ માનવામાં આવે છે. આ ધાતુ વિદ્યુતનું સુચાલક છે. આ ધાતુમાં અગ્નીધાતુ ભરપુર પ્રમાણમાં હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં આ ધાતુનો મંગળ અને સૂર્ય સાથે સમ્બન્ધ છે. તે શરીરમાં પિત્ત અને વાતને નિયંત્રિત કરે છે. ત્રાંબાનો ઉપયોગ પૂજા જેવા પવિત્ર કામોમાં કરવામાં આવે છે.

Leave Comments