રાત્રે તકિયાની નીચે લસણ રાખો, અને પછી જુઓ ચમત્કાર

September 4, 2018 4115

Description

લસણ બહુ જ ગુણકારી હોય છે. તે લગભગ બધી જ દવાઓમાં કારગત નિવડે છે. એક ભારતીય હોવાના નાતે તમે આર્યુવેદમાં શ્રદ્ધા રાખતા હોવ તો તમારે લસણના ગુણકારી ફાયદા પર પણ વિશ્વાસ હોવો જોઈએ. દરેક રીતે લસણનો કરાયો ઉપયોગ મનુષ્યના હેલ્થને ફાયદો જ કરાવે છે. તેમાં વિટામિન-એ, બી, સી તેમજ સલ્ફ્યુરિક એસિડ પણ મળી આવે છે. તેની સૌથી મોટી ખાસિયત તેમાં મળી આવતું એલીસિન નામનું ત્ત્તવ છે. એલીસિન હેલ્થ માટે બેસ્ટ એન્ટી-બેક્ટેરીયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઓક્સિડન્ટના રૂપમાં કામમાં આવે છે.

આટલા બધા પોષક તત્ત્વો હોવાને કારણે તે બહુ જ ગુણકારી છે. ખાસ કરીને લીવરમાં થતી બીમીરાઓથી પણ આપણી રક્ષા કરે છે. તો બીજી તરફ, ખરતા વાળ રોકવામાં, ધમનીઓને સાફ રાખવામાં, શરદી-ખાંસી દૂર કરવામાં અને રેસ્પીરેટરી પ્રોબ્લમ દૂર કરવામાં મદદ કરે છે. તમને ખબર જ હશે કે, કાચા લસણની કળીઓ ખાવી સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે. તેના આવા ફાયદાને કારણે જ મિસરના પિરામિડ બનાવનારા કારીગકરો અને મજૂરો તેને ખિસ્સામાં લઈને જ ફરતા હતા. પણ, આજે અમે તમને લસણનો વધુ એક ઉપયોગ બતાવીશું, જે બહુ જ કારગત નીવડે છે.

Tags:

Leave Comments