ફ્રીઝનું ઠંડુ પાણી પીઓ છો તો ચેતી જજો, નહીંતર…

June 11, 2019 5555

Description

કેટલાક લોકો એવા હોય છે કે તે લોકો ફકત ઠંડુ પાણી જ પીએ છે. પરંતુ તે લોકોને ખબર નથી કે ફ્રીઝનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને અઢળક નુકસાન થાય છે. ઠંડુ પાણી માત્ર શિયાળામાં જ નહીં પરંતુ દરેક ઋતુમાં સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

બરફવાળું પાણી પિતાશય માટે બહું જ હાનિકારક માનવામાં આવે છે. આપણા શરીરનું તાપમાન 98.6 ડિગ્રી સેલ્સિયસ છે તે પ્રમાણે આપણા શરીર માટે 20- 22 ડિગ્રી તાપમાનનું પાણી યોગ્ય છે એનાથી ઠંડુ પાણી હાનિકારક છે. ફ્રિઝના ઠંડા પાણીને પચતાં 6 કલાક લાગે છે, ગરમ કરીને ઠંડુ કરેલું પાણી 3 કલાકમાં પચી જાય છે જ્યારે ગરમ પાણી એક કલાકમાં જ પચી જાય છે.

ફ્રીઝનું ઠંડું પાણી પીવાથી નુકશાન થાય છે તે તો તમે જાણતા હશો પરંતુ આવો તમને જણાવીએ કે ઠંડુ પાણી પીવાથી ક્યા ક્યા નુકશાન થાય છે.

Tags:

Leave Comments