અંધારામાં ફોનનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, નહીંતર…

September 9, 2019 5900

Description

બાળકોથી લઇને મોટા લોકોના હાથમાં સ્માર્ટફોન સામાન્ય રીતે જોવા મળે છે.તો ઘણા લોકો મોડી રાત્રે અંધારામાં પણ તેનો ઉપયોગ કરે છે. જો તમે પણ અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તરત આ આદત છોડી દો. તેના આંખ અને દિમાગ ખરાબ અસર પડ છે. હાલમાં એક શોધ અનુસાર માલૂમ પડ્યુ છે કે જો આપણે દરરોજ 30 મિનિટ પણ અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારી આંખ ડ્રાય થાય છે. જેથી રેટિના પર ખરાબ અસર પડે છે અને આંખોની રોશની ઓછી થવા લાગે છે.

Leave Comments