બે કલાકથી વધારે એક જ પોઝિશનમાં બેસવાથી જશે તમારો જીવ

March 27, 2018 2120

Description

સામાન્ય લોકો ઓફિસમાં બેસીને આરામદાયક રીતથી કામ કરવાનું પસંદ કરે છે. પરંતુ આ આરામદાયક રીતે કામ કરવું આગળ જઇને તમારા કરોડરજજુમાં સમસ્યા પેદા કરી શકે છે. એટલું જ નહીં તમારો જીવ પણ જઇ શકે છે.

આ વાત અમે નથી કરી રહ્યા પરંતુ એક શોધમાં કહેવામાં આવ્યું છે કે, બે કલાકથી વધારે સમય એક જ પોજીશનમાં બેસી રહેવાથી અસમય મોતનો ખતરો અનેક ગણો વધી જાય છે.

Tags:

Leave Comments