સોજા આવવાના આ 3 ગંભીર કારણ જાણીને કરો ઉપાય

January 2, 2019 2660

Description

સોજા આવવાના આ 3 ગંભીર કારણ જાણીને કરો ઉપાય

– ગરમ કે નવશેકા દૂધે હળદર સાથે સેવન કરવાથી જલદી જ સોજાની સમસ્યાથી રાહત મળી શકે છે.

– ગરમ પાણીમાં મીઠું ઉમેરીને આ પાણીતી મતે શેક કરી શકો છો. શેક કરવા માટે કપડાનો ઉપયોગ કરો.

– જીરા અને ખાંડને યોગ્ય પ્રમાણમાં લઇને પીસી લો અને દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરો.

– ખજૂરનું સેવન કરવાથી પણ સોજાની સમસ્યા ઓછી થાય છે તે સ્વાસથ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

– 10 ગ્રામ સૂઠને જુના ગોળની સાથે મિક્સ કરીને થોડૂક ખાઓ. તેનાથી ફાયદો થઇ શકે છે.

Leave Comments