વધારે પ્રમાણમાં પાણી પીવાથી થઇ શકે છે આ જીવલેણ બીમારી

February 8, 2019 4925

Description

અનેક પ્રકારની બીમારીઓથી બચવા માટે પાણીને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્યને લઇને હેલ્થ નિષ્ણાંતો આખો દિવસ 2-3 લીટર પાણી પીવાની સલાહ આપે છે. તેનાથી શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી હોય છે.

નિષ્ણાંતોનું માનવું છે કે પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી કિડનીને લગતી બીમારીઓ થતી નથી. પરંતુ વધારે પ્રમાણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઇ શકે છે. કેટલીક વખત ડોક્ટર વધારે પ્રમાણમાં પાણી પીવા અંગે સલાહ આપે છે કે પાણી પીવાથી હૃદયના સ્નાયુઓ પર દબાણ પડે છે. તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.

Leave Comments