માથાના દુખાવા અને તાવને ન કરો નજરઅંદાજ, નહીંતર…

October 31, 2018 2360

Description

આખો દિવસ તમારુ શરીરમાં દુખાવો થયા કરે છે. તમને કઇ કામ કરવાનું મન નથી થઇ રહ્યું તો અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ. કારણકે આજકાલ વાયરલ તાવના કારણે

લોકો ખૂબ જ પરેશાન રહે છે. લોકોને ખબર નથી પડતી કે તેમને વાયરલ તાવ આવે છે કે શુ થયું છે. તો આવો જોઇએ તાવથી જોડાયેલી કેટલીક રોચક વાતો..

જો તમને કમજોરી અનુભવાય છે, શરીરમાં દુખાવો થઇ રહ્યો છે, કોઇ કામમાં મન નથી લાગી રહ્યું, ઊંધ આવે છે, માથામાં સતત દુખાવો થઇ રહ્યો છે અને સાથે-સાથે શરીર તપી રહ્યું છે તો તે

વાયરલ તાવના લક્ષણ હોય શકે છે. તો ચાલો જોઇએ વાયરલ તાવથી છૂટકારો મેળવવાના કેટલાક ઉપાય.

Leave Comments