તજ સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

June 18, 2019 5195

Description

તજ એ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે સિવાય તજ બ્યુટી માટે પણ ખૂબ લાભદાયક માનવામાં આવે છે. તજ એ વાનગીમાં સ્વાદ અને સુંગંધ વધારવાનું કામ કરે છે. સ્વાદિષ્ટ ભોજનથી લઇને નાસ્તા અને પારંપારિક ફૂ઼ડ્સમાં તજ અસરદાર ઉપયોગ માનવામાં આવે છે.

તજને દરેક ન્યુટ્રીએટ્સ અને મિનરલ્સનો પાવર હાઉસ કહેવામાં આવે છે. કારણકે તેમાં પોટેશિયમ, મેગેનીઝ, કેલ્શ્યિમ, મેગ્નેશ્યિમ, જિંક અને આર્યન રહેલા છે. આ દરેક ન્યુટ્રીએન્ટ તમારા બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. સાથે જ તે શ્વાસ સંબંધી સમસ્યાઓ અને પાચન સંબંધી સમસ્યાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે.

Tags:

Leave Comments