કીડનીમાં પથરી થવાનું કારણ છે આ વસ્તુઓ, તમે પણ રહો સજાગ

November 2, 2018 590

Description

વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ખાણી પીણી પર ધ્યાન ન આપવાના કારણે તમે કેટલીક બીમારીઓની થવા લાગે છે. જેનાથી કિડની સ્ટોનની સમસ્યા પણ એક છે. તમારે રોજના ખાવામાં રોજ કઇક એવી વાનગી હોય છે જેનું વધારે સેવન કિડની સ્ટોનનું કારણ બની જાય છે. આ ખોરાકમાં ઓક્સલેટનું પ્રમાણ વધારે હોય છે. જે યુરિનમાં રહેલા કેલ્શિયમથી મળીને પથરી બનાવી દે છે.

કેટલાક ખોરાક ડાયજેસ્ટ થઇ શકતા નથી અને કિડનીમાં જમા થવા લાગે છે. જે બાદમાં પથરીનું કારણ બની જાય છે. રોજની ખાણીપીણીનું ધ્યાન રાખીને તમે કિડની સ્ટોનના ખતરાને ઓછો કરી શકો છો. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવીશું જેને ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઇએ. જેથી તમે કિડની સ્ટોનની સમસ્યાથી બચી શકો છો.

Leave Comments