આ વસ્તુ ખાતા પહેલા ચેતી જજો, હાડકા થઇ જશે ખોખલા

January 29, 2019 2270

Description

સ્વસ્થ રહેવા અને હાડકામાં મજબૂકી માટે શરીરમાં કેલ્શ્યિમનું પ્રમાણ યોગ્ય હોવું ખૂબ જરૂરી છે. તેની ઉણપ થવા પર ઓસ્ટિયોપોરોસિસ, સાંધાના દુખાવા, ઓસ્ટિયોપીનિયા જેવી સ્વાસ્થ્યની સમસ્યા થવા લાગે છે.

તેના ઇલાજ માટે લોકો દવાઓનું સેવન કરવા લાગે છે પરંતુ શુ તમે જાણો છો કે તમારા દ્વારા ખાવામાં આવેલા કેટલાક આહાર કેલ્શ્યિમના પ્રમાણને ઓછું કરીને હાડકાને કમજોર બનાવી રહ્યા છે. તો ચાલો જોઇએ તે કયા ફૂડ્સ છે તમારા હાડકાના દુશ્મન.

Leave Comments