Health Show

new video Watch Video
પગના દુખાવામાંથી મુક્તિ મેળવવા જાણો શિવજીના ચમત્કારિક ઉપાયો

હાલનાં સમયમાં લોકોને પગના દુખાવા અને પગમાં બળતરી થવી ખુબ જ સામાન્ય તકલીફ થઈ ગઈ છે. જેથી લોકોને રોજબરોજનાં કાર્યમાં ખુબ જ તકલીફ પડતી હોય છે. પરંતુ જો ઈશ્વરની કૃપા હોય તો કોઈ પણ ગંભીરથી ગંભીર શારિરીક તકલીફ પણ દૂર થઈ શકે છે. તો આવો આજે શિવજીની ચમત્કારિક ઉપાયો જાણીએ અને પગના દુખાવામાંથી મેળવીએ મુક્તિ.

watch video
new video Watch Video
કોરોના સંક્રમિત દર્દીઓમાં ખતરનાક સમસ્યા

કોરોના સંક્રમિત દર્દીઓમાં ખતરનાક સમસ્યા આંખમાં જોવા મળ્યું નવું ઈન્ફેક્શન રાજસ્થાનના જયુપરમાં કિસ્સો સામે આવ્યો દર્દીના શરીરમાં હર્પીઝ જોસ્ટરનું સંક્રમણ એક દર્દીને લિમ્ફ નોડ્સમાં પણ વધારો દુનિયાનો પ્રથમ મામલો હોવાનો દાવો કરાયો ઈન્ટરનેશનલ જર્નલમાં રિપોર્ટ પ્રકાશિત

watch video
new video Watch Video
સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કીનું વેચાણ શરુ

કોરોના કાળમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે. અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન સીંગ તલની ચીક્કીનુ ખાસ મહત્વ હોય છે. જેથી સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી વેચાઇ રહી છે. આશરે 200 વર્ષ જૂની પેઢીમાં આ વખતે ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી ગ્રાહકો માટે હોટ ફેવરીટ બની રહી […]

watch video
new video Watch Video
જાણો વર્ષ 2021માં હંમેશા સ્વસ્થ રહેવા માટે કયા ઉપાય કરવા

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જીવનમાં કોઈ પણ તકલીફ આવે તે સમયે દેવી શક્તિ આપને મદદ કરે છે. આપને તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવે છે. વર્ષ 2020 જેમાં લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. બિમારીનાં કારણે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. પરંતુ વર્ષ 2021માં તમામ બિમારીઓમાંથી મુક્તિ માટે અને હંમેશા સ્વસ્થ રહેવા માટે કયા ઉપાય કરવા જણાવશે […]

watch video
new video Watch Video
દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ

દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. કમલીવાડાના આધેડનું મ્યુકરમાઈકોસીસથી મોત થયું  છે.GRDમાં ફરજ બજાવતા દિનેશભાઈનું મોત થયું છે. આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવ અને ફંગસ ઈન્ફેક્શન થવાથી મોત નિપજ્યું છે.

watch video
new video Watch Video
કોરોના વેક્સીનની આડઅસરને લઈ ખાસ ટીમ તૈયાર

કોરોના વેક્સીનની આડઅસરને લઈ ખાસ ટીમ તૈયાર છે. રાજ્ય અને જિલ્લા સ્તરે તથા વેક્સીનેશન સેન્ટર પર રહેશે ટીમ. સંભવિત આડઅસરને લઈ આરોગ્ય વિભાગ સજ્જ છે. વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રખાશે. જરૂર પડ્યે મોટા સેન્ટર પર રીફર કરવા તૈયારી રખાશે.

watch video
new video Watch Video
કોરોના રસી બાદ પણ માસ્ક તો પહેરવું જ પડશે: WHO

કોરોના સંક્રમણને લઈ WHOની ચેતવણી છે. કોરોના રસી બાદ પણ માસ્ક તો પહેરવું જ પડશે. કોરોના વેક્સિન કોઈ સિલ્વર બુલેટ નથી. વેક્સિનથી ઈન્ફેક્શન ખતમ નહીં થાય. રસીથી શરીર કોરોના સામે લડવા સક્ષમ બનશે. સંક્રમણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટંન્સથી જ અટકશે.

watch video
new video Watch Video
કોરોનાગ્રસ્ત દર્દીના મોત બાદ કેટલી અને કેવી પ્રોસેસ કરવામા આવે છે

કોરોનાગ્રસ્ત દર્દીનુ મોત થાય ત્યારબાદ મૃતદેહને અંતિમ સંસ્કાર સુધી પહોંચાડતા પહેલા કેટલી અને કેવી પ્રોસેસ કરવામા આવે છે.. કેવી તકેદારી રાખવામાં આવે છે.. તે તમને બતાવવા જઇ રહ્યા છીએ.

watch video
new video Watch Video
ફેસ માસ્કથી કોરોનાનો ખતરો 45% સુધી ઘટે છે : નિષ્ણાતો

કોરોના સંક્રમણ અટકાવવા લઈને મહત્વનું તારણ. ફેસ માસ્કથી કોરોનાનો ખતરો 45% સુધી ઘટે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. જર્મનીમાં 20 દિવસ લોકોને માસ્ક પહેરાવ્યા બાદનું તારણ છે. જર્મનીમાં જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. જાહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે માસ્ક અક્સીર છે.

watch video
new video Watch Video
ખુશ ખબર : જાન્યુઆરીથી ગુજરાતમાં વેક્સીનેશનની પ્રક્રિયા

જાન્યુઆરીથી ગુજરાતમાં વેક્સીનેશનની પ્રક્રિયા મેડિકલ સ્ટાફને અપાશે સૌ પ્રથમ વેક્સીનનો ડોઝ 5 દિવસમાં વેક્સીન લેનારના ડેટા તૈયાર કરાશે ખાનગી,સરકારી હોસ્પિટલના હોદ્દેદારો સાથે બેઠક 98 હોસ્પિટલના હોદ્દેદારો સાથે કરાઈ બેઠક  

watch video
new video Watch Video
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારે, સતત 6 દિવસથી 1500 ઉપર કેસો

ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સતત 6 દિવસથી દૈનિક 1500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગઇકાલે 24 કલાકમાં નવા 1564 કેસ સામે આવ્યા હતા અનેે વધુ 16 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમીતોનો કુલ આંકડો 2, 08, 278 પર પહોંચી ગયો છે. જ્યારે મોતનો આંકડો 3969 પર પહોંચી ગયો છે. […]

watch video
new video Watch Video
શિયાળામાં આ રીતે કોરોનાના સંક્રમણથી બચી શકાય

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. જેમાં શિયાળો વધતા હજી સંક્રમણ ફેલાશે. ત્યારે કોરોના સંક્રમણ વચ્ચે વાયરલ શરદી ઉધરસથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતી ડો. બી.કે. અમીને આપી છે.

watch video
News Publisher Detail