Gujarat By Election

new video Watch Video
પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.

watch video
new video Watch Video
કપરાડા પેટાચૂંટણી પ્રચારમાં નિયમભંગ થયો

કપરાડા પેટાચૂંટણી પ્રચારમાં નિયમભંગ થયો છે. જેમાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થયો છે. તથા જમવા માટે લોકોની પડાપડી જોવા મળી છે. તેમજ કાર્યક્રમમાં માસ્ક વગર લોકો દેખાયા છે.

watch video
new video Watch Video
વડોદરાઃ પેટા ચૂંટણીના જંગ વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી શિનોર ગામ

પેટા ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ફરી એક વખત નેતાઓનું વાયદા બજાર ખુલ્યું છે. મત લેવા માટે નેતાજીઓ ભોળી પ્રજાને વાયકા આપી રહ્યાં છે. શિનોર ગામમાં સહાયની બાંહેધરી અપાઇ છે. આ ગામમાં મોટાભાગના પરિવારો લગ્નસરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કોરોનામાં લગ્નો સાદાઇથી થઇ રહ્યાં છે. ત્યારે આર્થિક સંકટમાં આવી ગયેલા સ્થાનિકોએ સરકાર પાસે અનેક વખત […]

watch video
new video Watch Video
ચૂંટણી પહેલા જ ભાજપના રાજકારણમાં હડકમ્પ સર્જાયો

ચૂંટણી પહેલા જ ભાજપના રાજકારણમાં હડકમ્પ સર્જાયો છે. જેમાં આણંદના ઉમરેઠના ભાજપના ધારાસભ્યે રાજીનામાની જાહેરાત કરી છે. સાંસદ અને સંગઠનથી નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારે રાજીનામા આપવાની ચીમકી આપી છે. તથા પક્ષમાં અવગણના થતી હોવાની લાગણી વ્યક્ત કરી છે. તેમજ અમૂલ ડેરીના નોમિની ડાઇરેક્ટરને લઈ ધારાસભ્યે નારાજગી વ્યક્ત કરી છે.

watch video
new video Watch Video
મોરબી : પેટાચૂંટણીને લઈને સુલતાનપુરના મતદારો શું માની રહ્યાં છે ?

મોરબી માળિયા વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સંદેશ ન્યૂઝ માળિયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામને પહોંચ્યું. અને પેટાચૂંટણીને લઈને સુલતાનપુરના મતદારો શું માની રહ્યાં છે? ગામલોકોની શું સમસ્યા છે? તે જાણવાનો પ્રયાસ કર્યો.

watch video
new video Watch Video
વડોદરા : માલસર ગામના મતદારોનો શું છે મિજાજ આવો જાણીએ

ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સંદેશ ન્યૂઝ વડોદરાના શિનોર તાલુકાના માલસર ગામે પહોંચી. અને માલસર ગામના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે માલસર ગામના લોકો વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત હોવાનું જાણવા મળ્યું.

watch video
new video Watch Video
કોંગ્રેસમાંથી ભાજપમાં કોઈને નહીં લેવાય : સી.આર. પાટીલ

MLA ખરીદ વેચાણ પર સી.આર. પાટીલનું(C.R. Patil) નિવેદન છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં કોઈને નહીં લેવાય. સંગઠન-સરકાર વચ્ચે કોઈ મતભેદ નથી. પરેશ ધાનાણીને ટ્વીટ સિવાય કોઈ ધંધો નથી.

watch video
new video Watch Video
તમારા વિસ્તારમાં તંત્રની કામગીરી શરૂ થઇ જાય તો સમજી લેવાનુ કે ચૂંટણી આવી

જો તમારા વગર કીધે તમારા વિસ્તારમાં તંત્રની કામગીરી શરૂ થઇ જાય તો સમજી લેવાનુ કે ચૂંટણી હવે નજીકમાં જ છે. અને તેનો પુરાવો અમદાવાદની ખારીકટ કેનાલમાં જોવા મળ્યો.

watch video
new video Watch Video
અબડાસા બેઠકને લઇ ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ

અબડાસા બેઠકને લઇ ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ થયો. અબડાસા બેઠકના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ તથા કે.સી પટેલ સહિતના નેતા કચ્છમાં છે. સંગઠનના આગેવાન ભીખુભાઇ દલસાણીયા તથા શંકર ચૌધરી પણ કચ્છમાં છે. કચ્છના નખત્રાણા, અબડાસા સંગઠન કાર્યકરો સાથે બેઠક યોજી છે. સંગઠન કાર્યકરો અને આગેવાનો સાથે બેઠકો યોજી. અબડાસા ક્ષેત્રમા આવતી 9 જીલ્લા પંચાયત સીટનુ સંગઠન મુલ્યાંકન કર્યુ. ભાજપે પૈસા દઇ કોઇ કોંગ્રેસી ધારાસભ્ય […]

watch video
new video Watch Video
મતદારોના પ્રશ્નો ભુલી પક્ષ પલટુ મુદ્દે રાજરમત રમાઈ

પેટાચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચુક્યું છે. ત્યારે મતદારોના પ્રશ્નો ભુલી પક્ષ પલટુ મુદ્દે રાજરમત રમાઈ રહી છે. બંન્ને પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. જેમાં 16 કરોડ પર સવાલ ઉભા થયા છે.

watch video
new video Watch Video
નવરાત્રીને લઈ AMCનો એક્શન પ્લાન તૈયાર

નવરાત્રીને લઈ AMCનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં જાહેરમાં ગરબા આયોજન પર કાર્યવાહી થશે. તેમાં 48 વોર્ડમાં AMCની 110 ટીમ ચેકિંગ કરશે. તથા સોસાયટી અને જાહેર રસ્તા પર ચેકિંગ થશે. તેમજ સરકારની SOPનું કડકાઈથી પાલન કરાશે.

watch video
new video Watch Video
કરજણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે આપ્યું ચોકાવનારુ નિવેદન

કરજણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું છે કે 16 કરોડ લીધા હોય તો ધાનાણી સાબિત કરી આપે. તથા 52 કરોડની ઓફર તમારા જેવા ભાઈબંધો લઈ આવ્યાં હતા.

watch video