દૂનિયામાં આજે ઠેર ઠેર એક જ દેશની ચર્ચા થઈ રહી છે. એક જ મોડલની ચર્ચા થઈ રહી છે. ત્રણ મહિના પહેલા જ્યાં સૌથી વધુ કેસ આવતા ત્યાં હવે ધીરે ધીરે જીવન ફરી પાટા પર ચડવા લાગ્યું છે. એવી ટેકનિકની સાથે કોરોના સામે લડાઈ લડવામાં આવી છે કે આજે વિશ્વમાં તે દેશના મોડલની ચર્ચા થઈ રહી […]
મહામારીની આ બીજી લહેર ભારત માટે મોતનો કહેર લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે… જેમ જેમ દિવસો વધી રહ્યાં છે… તેમ તેમ કોરોના દેશવાસીઓને મોતના ખપ્પરમાં હોમી રહ્યો છે…. માત્ર છેલ્લા 4 દિવસમાં 2155 ભારતીઓ માટે કોરોના કાળ બન્યો…
આપણે નાના હતા ત્યારથી અભ્યાસમાં શીખતા આવ્યા કે, પૃથ્વી પર 7 મહાદ્વીપ છે.. આ આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખા છે જેમાં લગભગ તમામ અન્ય વિજ્ઞાનના અંશ જોવા મળે છે.. આ પ્રકારનું આપણા અભ્યાસમાં આવતું.. હકિકતમાં ભૂગોળ એ અત્યંત વ્યાપક વિષય હોવાથી તેની વ્યાખ્યા કરવી કે તેને વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા વિભાગોમાં વર્ગીકૃત કરવું એ […]
ગાંધી.. આ શબ્દથી ભુતકાળ, વર્તમાન કે, ઇતિહાસ ક્યારેય પણ અપરિચિત નહીં રહે.. અહિંસા એક માત્ર હથિયાર અને સત્યનું સંગાથ.. આપણા માટે એનાથી વધારે ગર્વ કરવાનો અનુભવતો કયો હોય શકે કે, જેમણે આખા દેશને આઝાદી અપાવી, આઝાદી માટે એક લડત ચલાવી એ વ્યક્તિત્વ મુળ ગુજરાત સાથે જોડાયેલું છે.. હવે આ વારસાને સાચવવી એ આપણી ફરજ પણ […]
Leave Comments