ભરૂચ નજીક દહેજમાં OPEL કંપનીમાં ભીષણ આગ લાગી

April 28, 2018 1895

Description

ભરૂચ નજીકના દહેજમાં આવેલ ઓપેલ કંપનીમાં આગની ઘટના બની છે. OPEL એટલે કે ONGC પેટ્રો એડીશન લીમીટેડમાં ભીષણ આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. હાલ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે .

ક્યા કારણોસર આ આગ લાગી તે અંગે જાણવા મળી શક્યું નથી. હાલ અહીં આગને  આગળ વધતી રોકવા માટે શક્યત: તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Tags:

Leave Comments