‘પ્રચાર’ ની રાજનીતિ અપાવશે જીત ? વાર પલટવાર

February 12, 2019 410

Description

લોકસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર નથી થઇ.. પણ ભાજપ કોંગ્રેસનાં પ્રચારની અને રેલીઓની તારીખો નક્કી થઇ ગઇ છે.. કોઇ સંપર્ક અભિયાન કરી રહ્યું છે.. તો કોઇ બૂથ સ્તરે મેનેજમેન્ટ.. કોઇ રેલી કાઢી રહ્યું છે તો કોઇ કરી રહ્યું છે રોડ શો.. પણ સવાલ એ છે કે શું આ પ્રચારની રણનીતિ લઇ જશે જીત તરફ..

Leave Comments