અરવલ્લીમાં બળાત્કારના કેસમાં આરોપીને ફાંસીની સજા

September 12, 2018 1190

Description

અરવલ્લીમાં બળાત્કારના કેસમાં આરોપીને ફાંસીની સજા

મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

બળાત્કારના કેસમાં દિનેશ વસાવા નામના આરોપીને ફાંસીની સજા

2014માં 8 વર્ષની બાળકી સાથે આચર્યુ હતુ દુષ્કર્મ

ચોકલેટ અપાવવાના બહાને બાળકી સાથે આચર્યુ હતુ દુષ્કર્મ

અરવલ્લી જિલ્લામાં દુષ્કર્મ કેસમાં ફાંસીની સજાનો પ્રથમ કિસ્સો

Leave Comments