TAX PLANNING WITH MUKESH PATEL PUBLIC PROVIDENT FUND PPF EPI 03 17.10.20

October 17, 2020 440

Description

ટેક્સ પ્લાનિંગની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ પણ એટલું જ અગત્યનું છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ યાદ આવે PPFનું. પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ લાંબા ગાળાનાં રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય.

કરવેરા નિષ્ણાત મૂકેશ પટેલ તેને રોકાણોનો બેતાજ બાદશાહ કહે છે.. કેમ PPFને રોકાણોનો બાદશાહ કહેવાય છે? કેટલો ફાયદો PPF કરાવશે? આ તમામ સવાલોનાં જવાબ અને PPFમાં રોકાણની EXCLUSIVE ટિપ્સ આપી રહ્યાં છે જાણીતા કરવેરા નિષ્ણાત મૂકેશ પટેલ.

Leave Comments