રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર’નું નિવેદન કરવું પડ્યું ભારે

April 15, 2019 425

Description

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને  નોટિસ ફટકારી છે.   રાફેલ મામલે ‘ચોકીદાર ચોર’ના નિવેદનને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. જો કે આ મામલે કોર્ટે રાહુલ પાસે  સોમવાર સુધી જવાબ માગ્યો છે. 23 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Leave Comments