શું તમે જાણો છો તબાહી વહેરતા તોફાનોનાં નામકરણની રોચક કહાની

October 11, 2018 3380

Description

તોફાનો કહો કે પછી ચક્રાવાત કહો, તેનું આસ્તિત્વ તો અનંત કાળથી છે જ. દાસ્તાને તોફાન અને તબાહી આમતો ઉત્ત્પતી સમયથી જ શરૂ થઇ ગઇ હતી. પરંતુ શું તમે જાણો છો આ તબાહીનાં મનમોહક નામકરણ રોચક કહાની વિશે ?

હાલ ઓડિશામાં ભયંકર તોફાન “તિતલી”નો કહેર વરસી રહ્યો છે. આ ભયંકર વિનાશનું નામ “તિતલી” કોણે રાખ્યું એ સવાલ ઉદ્દભવવો સ્વાભાવી છે. અને સ્વભાવતા આ તબાહીનાં નામકરણની રસપ્રદ અને રોચક દાસ્તાન જાણવાની પણ લાલચ થાય. આ ખુબ સુરત બલાનું નામકરણ “તિતલી” કરવાવળો આપણો પડોશી દેશ પાકિસ્તાન છે. પાકિસ્તાન દ્રારા જ આ દરિયાઇ ચક્રાવાતનું નામકરણ કરવામાં આવ્યું હતું.  જાણે સમગ્ર હકીકત આ અહેવાલનાં માધ્યમથી.

Leave Comments