સંદેશ વિશેષ -તાલીબાનનું ટોર્ચર – 26.08.2021

August 26, 2021 2735

Description

15 ઓગષ્ટે દેશ પર કબજો તો કરી લીધો… પરંતુ હજુ સુધી લોકોના દિલ પર કબજો ન કરી શક્યું તાલિબાન… બંદૂકના નાળચે અફઘાનની ગાદી તો મેળવી લીધી… પરંતુ અફઘાનીઓનો ભરોસો ન જીતી શક્યું તાલિબાન… અને એટલા માટે જ હવે ક્રૂરતાની તમામ હદ વટાવી રહ્યું છે તાલિબાન…

Leave Comments

News Publisher Detail