રાજકોટમાં ફિલ્મી ઢબે ફકીરના વેશમાં SOGએ 200 કિલો ગાંજો ઝડપ્યો

September 12, 2018 3365

Description

રાજકોટમાં 200 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઈ. રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાં ફિલ્મી ઢબે ફકીરના વેશમાં SOGના સ્ટાફે ઓપરેશન પાર પાડ્યું અને ગાંજા સાથે મહિલા ઝડપી પાડવામાં આવી હતી.  રેડ દરમિયાન 20 – 20 કિલોના કોથળા મળી આવ્યા છે. SOG અને ભક્તિનગર પોલીસ દ્રારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટમાંથી પૂર્વે કદી ન પકડાયો હોય તેવો આધધધ 200 કિલોનો જથ્થો પકડવામાં આવ્યો હતો આપને જણાવી દઇએ કે 2 દિવસ અગાઉ 8 કિલો ગાંજો પણ ઝડપાયો હતો.

Leave Comments