2020માં સુર્યાસ્ત થયું અને 2021માં સુર્યોદય.. આ કોઇ મુહાવરો નથી પરંતુ એક હકિકત છે.. સામાન્ય રીતે પૃથ્વીને સૂર્યની પ્રદક્ષીણા કરતા 24 કલાકનો સમય લાગે છે.. તો પછી સુર્યોદય અને સુર્યાસ્ત વચ્ચે એક વર્ષનું અંતર કેમ.. આ કોઇ કહાનિ નહીં પરંતુ, હકિકત છે.. પૃથ્વીના કોઇ એક છેડામાં 18 નવેમ્બરના રોજ સુર્યાસ્ત થયો અને સુર્યોદય થતા થતા […]
ઇતિહાસમાં એક સમય હતો જ્યારે ગુલામોના બજાર સજતા હતા.. ત્યારે માણસ જ માણસની બોલી લગાવતો હતો, ગુલામને ત્યારે માણસ નહીં સંપત્તિ સમજવામાં આવતી હતી.. એ સંપત્તિને ખરીદ્યા બાદ જ્યારે માલિકનો ખરાબ સમય શરૂ થતો ત્યારે એ પનોતી ગણાતો હતો.. પરંતુ, આ વખતે પનોતી કોઇ ગુલામ નહીં પરંતુ, એક દેશનો વડો બની ગયો છે.. અને એ […]
Leave Comments