સંદેશ વિશેષ -સ્માર્ટ બૉમ્બ

January 22, 2021 185

Description

SAAW સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન. એક એવું આધુનિક હથિયાર જે એક વિનાશક બોમ્બની સમાન જ છે. દુશ્મન 100 કિ.મી દૂર કેમ ન હોય. દુશ્મનને શોધીને ખાત્મો બોલાવી દેવામાં સક્ષમ. આ સ્માર્ટ બોમ્બ ખુદ ભારતે જ વિકસિત કર્યો અને હવે ભારતની આ સફળતાથી દુશ્મનોના હાજા ગગડવા લાગ્યા છે.

આ સ્માર્ટ બોમ્બ અત્યારે જરુરી છે કેમ કે, દુશ્મનો અત્યારે વધુ આક્રમક બની રહ્યા છે. દુશ્મનોની આક્રમકતાને જ જવાબ આપવા માટે એક સ્માર્ટ બોમ્બની જ્વાળા રણમાં પણ ભભુકી રહી છે અને એ છે આગનો ગોળો એટલે કે, રાફેલ. રાજસ્થાનના રણમાં ભારત અને ફ્રાંસના વિમાન તોફાન મચાવી રહ્યા છે.

Leave Comments

News Publisher Detail