સંદેશ વિશેષ – લપેટામાં કોણ કોણ? – 25.09.20

September 25, 2020 1625

Description

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઓપન સિક્રેટ હતું. એ છે ડ્રગ્સનું. તમામ લોકો જાણતા હતા કે, બોલિવૂડમાં નશાની એક ખતરનાક માયાજાળ ફેલાયેલી છે. બહારની દુનિયામાં ચકાચોંધ રહેનારી આ ઇન્ડસ્ટ્રીઝ અંદરથી કેટલી ગંદી છે એ એક બાદ એક ખુલાસાથી ખબર પડી રહી છે. રોજ નવા નવા ચહેરોઓની પૂછપરછ. રોજ નવા નવા ખુલાસા. લાગે છેકે, આ ગંદકીમાં બોલિવૂડ જાણે એકદમ ડૂબી ગયું છે.

Leave Comments