સંદેશ વિશેષ -કાબુ કે બેકાબુ?- 27.09.20

September 27, 2020 875

Description

લોકડાઉન બાદ અત્યારે કોરોનાની સ્થિતિ કેવી છે ખ્યાલ છે? રોજના વધતા આંકડા અને કુલ આંકડાથી તો, તમે પરીચિત જ હશો પરંતુ, જે રફ્તારે કોરોના વધી રહ્યો છે એ રફ્તાર ખતરાની છેકે, પછી રાહતની એ વિચાર્યું છે? આ સમાચાર મહત્વના છે. પરંતુ, સારા છેકે, ખરાબ. રાહતના છેકે, પછી ચિંતા વધારનારા એ તમારે નક્કી કરવાનું છે.

હવે સૌથી મોટો સવાલ એ છેકે, ભારતમાં કોરોના ફેલાયો કેવી રીતે. દેશમાં સ્થાનિક કક્ષાએ કોરોના ફેલાવવાનું કારણ શું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી મંડીની એક સ્ટડીમાં ખુલાસો થયો છે. એ ખુલાસો જણાવશે કે, તમારા ગામ સુધી તમારા ઘર સુધી કોરોના કેવી રીતે પહોંચ્યો?

Leave Comments