મગફળી ખાવી પણ સ્વાસ્થ માટે નુક્સાન કારક

November 21, 2020 785

Description

શિયાળાનો તહેવાર છે. સ્વસ્થ રહેવા માટે લોકો નવા નવા નુસખાઓ અપનાવે છે. પરંતુ, તમને જાણીને આજે નવાય થશે કે, જે મગફળી જેવી ખાદ્ય વસ્તુ પણ તમારા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે. હાં વાત સત્ય છે. અભ્યાસ અને વૈજ્ઞાનિકોનું તારણ કહે છેકે, વધારે મગફળી ખાવી પણ સ્વાસ્થ માટે નુક્સાન કારક છે.

મગફળીને રાજ્યના અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ રીતે ઓળખવામાં આવે છે. જેમ કે, સૌરાષ્ટ્રમાં મગફળીને માંડવી કહેવામાં આવે છે જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મગફળી જ કહેવામાં આવે છે. પરંતુ, મગફળીનું એક વૈજ્ઞાનિક નામ પણ છે. જેના વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય.

Leave Comments