રાજ્યસભા સાંસદ અમરસિંહે દુનિયાને કહ્યું અલવિદા, છેલ્લા 6 મહિનાથી હતા બીમાર

August 1, 2020 2525

Description

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા છે. અમરસિંહ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા. તેઓ સિંગાપોર ખાતે સારવાર લઈ રહ્યા હતા. માહિતી મુજબ અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. અમર સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા હતા.

Leave Comments

News Publisher Detail