PM મોદી હાઉડી મોદી કાર્યક્રમમાં પહોંચ્યા, સ્ટેડિયમ મોદી-મોદીના નાદથી ગુંજી ઉઠ્યું

September 22, 2019 1190

Description

અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે. એનઆરજી સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં ભારતીય સમુદાયનાં લોકો પહોંચ્યા છે. હાઉડી મોદી કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમોથી થઈ છે. PM મોદી હાઉડી મોદી કાર્યક્રમમાં પહોંચ્યા છે. જ્યા સ્ટેડિયમ મોદી-મોદીના નાદથી ગુંજી ઉઠ્યું છે.

Leave Comments