અલીબાબાથી જૈક મા લેશે વિદાય, રિટાર્યમેન્ટ પછી કરશે આ કામ

September 8, 2018 2540

Description

સફળતાના પર્યાય એવા જેક મા એ તેમના જન્મદિવસના દિવસે જ કંપની અલીબાબામાંથી રીટાયરમેન્ટ લેવાનું નક્કી કર્યુંં છે. ત્યારે તેમના રિટાયરમેન્ટ પહેલા આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમને વાંચવાનો બહું જ શોખ છે અને રિટાર્યમેન્ટ પછી તે સમય વાચન કરી જ વિતાવશે. શૂન્યમાંથી સર્જન કરનાર આ શખ્સ હંમેશા પોતાના નીતિ નિયમો પર ચાલ્યા છે અને દેશ તેમજ દુનિયાને પણ કઈ રીતે સફળતા મેળવી શકાય તેની જ્ઞાન પિરસ્યું છે અને 10 સિદ્ધી સર કરવાના પગથિયા પણ આપ્યાછે.

 

Leave Comments