Exclusive Videos

new video Watch Video
કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા

રાજકોટની જેતપુર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થયુ છે..કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે..પ્રમુખની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સભ્યોએ પક્ષ પલટો કર્યો છે..જેથી હવે ભાજપમાં 13 સભ્યો જ્યારે કોંગ્રેસમાં 7 સભ્યો થઇ ગયા છે..મહત્વનુ છે કે જેતપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી.. વિઠ્ઠલ રાદડિયાએ કોંગ્રેસના સભ્યોને ભાજપમાં ભેળવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે..

watch video
new video Watch Video
આશના ચેવલીએ ડાઇવિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ગુજરાતને ડાયવિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે.  સુરતની આશના ચેવલી મેડલ મેળવનાર પ્રથમ યુવતી બની છે.  આ એવી પહેલી ઘટના હતી કે જેમાં ડાઇવીંગમાં કોઇ યુવતીએ રિપ્રેઝન્ટ કર્યું  હોય. 34મી ગ્લેન્માર્ક સબ જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતને એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મળ્યો છે. ગોલ્ડ મેડલ જીતનાર સુરતની આશના છેલ્લાં બે વર્ષથી […]

watch video
News Publisher Detail