Exclusive Videos

new video Watch Video
ડોભાલ સિક્કીમ સીમા વિવાદ અંગે ચીન સાથે કરશે વાત ?

સિક્કીમ સરહદે ચીન સાથે ચાલી રહેલા વિવાદનો હલ લાવવાનાની દીશામાં ભારત દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ 26 જુલાઇએ આ માટે બીજિંગ જઇ શકે છે.   જ્યાં 26 બ્રિક્સ દેશો બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન ડોભાલ ચીનના […]

watch video
new video Watch Video
ટુ ધ પોઇન્ટ: જયેશ રાદડીયા : 01

ટુ ઘ પોઇન્ટમાં આજે વાત કરીશું ગુજરાત સરકારના યુવા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે. જાણો શું કહ્યું જયેશ રાદડીયાએ આગામી ચૂંટણીમાં ભાજપની રણનીતી વિશે અને ભાજપના 150 પલ્સના લક્ષ્યાંક વિશે…

watch video
new video Watch Video
ટુ ધ પોઇન્ટ: જયેશ રાદડીયા : 02

ટુ ઘ પોઇન્ટમાં આજે વાત કરીશું ગુજરાત સરકારના યુવા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે. જાણો શું કહ્યું જયેશ રાદડીયાએ આગામી ચૂંટણીમાં ભાજપની રણનીતી વિશે અને ભાજપના 150 પલ્સના લક્ષ્યાંક વિશે…

watch video
new video Watch Video
ટુ ધ પોઇન્ટ: જયેશ રાદડીયા : 03

ટુ ઘ પોઇન્ટમાં આજે વાત કરીશું ગુજરાત સરકારના યુવા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે. જાણો શું કહ્યું જયેશ રાદડીયાએ આગામી ચૂંટણીમાં ભાજપની રણનીતી વિશે અને ભાજપના 150 પલ્સના લક્ષ્યાંક વિશે…

watch video
new video Watch Video
બડગામથી સંદેશ ન્યૂઝનો આંખે દેખ્યો અહેવાલ

સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે બડગામના માધમ સેકટરમાં છે જ્યાં સુરક્ષાદળોએ અથડામણ દરમ્યાન ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. અમારી ટીમે જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા તે ઘર અને સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી. જુઓ સંદેશ ન્યૂઝની ટીમનો આ આંખે દેખ્યો અહેવાલ.

watch video
new video Watch Video
M.S. યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

અમરનાથના અનંતનાગના આંતકવાદી હુમલા પછી લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને દુઃખ જોવા મળી રહ્યું છે. મૃતક યાત્રાળુને શ્રદ્ધાંજલિ આપવા માટે એમ.એસ. યુનિ.ના વિદ્યાર્થિઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને હાથમાં મીણબત્તી પ્રજ્વલ્લિત કરીને બે મિનિટનું મૌન પાડીને શોક પ્રગટ કરવામાં આવ્યો હતો.

watch video
new video Watch Video
CM વિજય રૂપાણીનું GST મુદ્દે નિવેદન

GST મુદ્દે પ્રતિક્રિયા આપતા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે GSTએ વેપારીઓ માટે ફાયદાકારક છે અને તેનાથી જીવનજરૂરી વસ્તુઓના ભાવો ઘટશે.   આ ઉપરાંત GSTના કારણે વેપારીઓને અલગ અલગ રીટર્ન ફાઇલ કરવા વગેરેમાંથી પણ મુક્તિ મળશે.

watch video
new video Watch Video
વેરાવળમાં સિંહ યુગલના ઘામા

ગીરના જંગલમાં દબદબો ભોગવતા વનરાજને હવે દિવસેને દિવસે જંગલ નાનું થઇ રહ્યું છે. સિંહની વસ્તીના પ્રમાણમાં જંગલનો વિસ્તાર હવે નાનો પડી રહ્યો હોવાના કારણે સિંહો અમરેલી, પીપાવાવ અને ધારી સુધી પહોંચી જાય છે. ગીરમાંથી એક સિંહ યુગલ ફરતુ ફરતું વેરાવળ સુધી પહોંચી ગયું હતું અને અહીં ખુલ્લા ખેતરમાં લટાર મારતા જોવા મળ્યું હતું.  

watch video
new video Watch Video
ગુરૂપૂર્ણિમાએ મોરારીબાપુની સંદેશ સાથે ખાસ મુલાકાત

ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપુએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. ગુરૂપૂર્ણિમાનું મહત્વ સમજાવતા તેઓએ જણાવ્યું હતું કે ગુરૂ અશુભ તત્વોનો સંહાર કરે છે અને ગૂરૂ શુભ માર્ગ પ્રશસ્થ કરે છે. ગુરૂનો કોઇ ગણવેશ હોતો નથી અને સદગૂરૂ એ છે જેની વાણીમાં પ્રેમ ભર્યું સત્ય છે અને જેની આંખમાંથી સમગ્ર જગત […]

watch video
new video Watch Video
વિજય રૂપાણીએ કોંગ્રેસ વીશે આ શું કહ્યું ?

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. CMએ વાર કરતાં જણાવ્યું કે કોંગ્રેસ ડૂબતી નાવ છે અને ચૂંટણીમાં દૂર-દૂર સુધી કોંગ્રેસને સત્તા મળે તે દેખાતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.   નોંધનીય છે કે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને […]

watch video
new video Watch Video
સાઉથ વેસ્ટર્ન એર ઓફિસર કમાન્ડીંગ ચીફનો હુંકાર

ભારત અને ચાઈના વચ્ચે વણસેલા સંબંધોનો મુદ્દો સાઉથ વેસ્ટર્ન એર ઓફિસર કમાન્ડીંગ ચીફનો હુંકાર આર.કે.ધીરે કહ્યુ કે ગમે તેવી સ્થિતિમાં અમે તૈયાર છીએ એર ફોર્સ પણ ગમે તે સમયે- સ્થળે મુવ થવા તૈયાર છે

watch video
new video Watch Video
આ યુવાનોએ આપ્યો અખીલેશને જડબાતોડ જવાબ

માં ભોમની રક્ષા કાજે ગુજરાતના યુવાનો સેનામાં જોડાવવા માટે થનગની રહ્યા છે… ગુજરાતના યુવાનો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનામાં જોડાવવા માટે સજ્જ છે… હાલમાં જ ભારતીય સેનામાં ભરતી રેલી માટે ઓનલાઇન નોંધણી કરવામાં આવી હતી… જેમાં 71000થી પણ વધારે ગુજરાતી યુવાનોએ ઓનલાઇન નોંધણી કરાવી છે….. સૈન્ય દળોમાં કારકિર્દી બનાવવા ઇચ્છા ગુજરાતી યુવાનો માટે […]

watch video
News Publisher Detail