Exclusive Videos

new video Watch Video
સ્વજનોને સાચી શ્રદ્ધાંજલિ કેવી હોઇ શકે તેનુ ઉત્તમ દ્રષ્ટાંત ઊંઝામાં જોવા મળ્યુ

સ્વજનોને સાચી શ્રદ્ધાંજલિ કેવી હોઇ શકે તેનુ ઉત્તમ દ્રષ્ટાંત ઊંઝામાં જોવા મળ્યુ છે. જેમાં મિત્રની યાદમાં મિત્રોએ ઉભુ કર્યુ ઓક્સિજન સેન્ટર. જ્યાં મફતમાં કૃત્રિમ ઓક્સિજન મળી શકે છે.

watch video
new video Watch Video
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જ ભાષા માટેના ભવનોનો અભાવ

નવી શિક્ષણ નીતિમાં પાયાનુ શિક્ષણ માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં આપવાનુ નક્કી તો કરી દેવામાં આવ્યું છે. પરંતુ મોટી મોટી યુનિવર્સિટીમાં હજી પણ માતૃભાષા અને રાષ્ટ્રભાષાને મહત્વ મળતુ નથી. જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જ ભાષા માટેના ભવનોનો અભાવ છે.  

watch video
new video Watch Video
વાઘોડિયામાં ખેતરોમાં પાણી ફરી વળતા ચોમાસુ પાક નિષ્ફળ

વાઘોડિયા તાલુકા જરોદ ગામના ખેડૂતના ખેતરોમાં વીશ્વામીત્રી નદીના કોતરના પાણી ફરી વળતા ચોમાસુ પાક નીષ્ફળ ગયો છે.

watch video
new video Watch Video
અમરેલી તાલુકાનું વિઠ્ઠપુર ખંભાળીયા ગામ સુવિધાઓથી વંચિત

અમરેલી તાલુકાનું વિઠ્ઠપુર ખંભાળીયા ગામ સાચા અર્થમાં આદર્શ ગામ છે. આ ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. જોહે હાલમાં પડેલા અતિવરસાદને કારણે આ ગામમાં વરસાદી પાણીની સમસ્યા સર્જાઇ છે. જેનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ છે.  

watch video
new video Watch Video
વલસાડનું ઉદવાડા ગામ સુવિધાઓથી સજ્જ

મારૂ ગામ મારા સંદેશમાં આજે વાત દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓના ગામ ઉદવાડાની. જેમાં ઉદવાડાનું પારસી ધર્મસ્થળ વિશ્વ વિખ્યાત છે. તે ગામમાં કેવી સુવિધાઓ છે તે જાણીએ.  

watch video
new video Watch Video
સોશિયલ મીડિયા ચેલેન્જ પડી શકે છે મોંઘી

હાલમાં ફેસબુકના માધ્યમથી #COUPLE CHALLENGE (કપલ ચેલેન્જ) જેવી અલગ અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં લોકો આડેધડ કપલ ફોટો ફેસબુકમાં અપલોડ કરી રહ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયામાં આવી ચેલેન્જ તમને મોંઘી પડી શકે છે. હાલ સાયબર ક્રાઈમે જણાવ્યું છે કે લોકોએ પોસ્ટ પર મુકેલા ફોટો મોર્ફ થવાનો ખતરો ઉભો થયો છે. ફોટો મોર્ફ […]

watch video
new video Watch Video
કોરોના અને તેના કારણે અપાયેલા લૉકડાઉને અનેક ઇન્ડસ્ટ્રીની સ્થિતિ બદલી નાખી

કોરોના અને તેના કારણે અપાયેલા લૉકડાઉને અનેક ઇન્ડસ્ટ્રીની સ્થિતિ બદલી નાખી છે. તો સૌથી વધારે બૂમીંગ જ્યાં હતુ તે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ મોટો ફટકો પડ્યો છે. જો કે કોરોના અને લૉકડાઉનના કારણે લોકોની પસંદગી પણ બદલાઇ છે.  

watch video
new video Watch Video
લોકડાઉનથી સુરતના કાપડ ઉદ્યોગને મોટુ નુકસાન થયુ

લોકડાઉનથી સુરતના કાપડ ઉદ્યોગને મોટુ નુકસાન થયુ છે. જેમાં લોકડાઉનથી અત્યાર સુધી કાપડ ઉદ્યોગને 8600 કરોડનું નુકસાન થયુ છે. જો કે હવે સુધારો આવ્યો છે. તથા ગ્રે કાપડનું ઉત્પાદન વધ્યું છે.    

watch video
new video Watch Video
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો

સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 459 કેસ નોંધાયા છે. તથા કોવિડ હોસ્પિટલમાં વધુ 29 દર્દીના મોત થયા છે. તેમજ રાજકોટમાં કેસ વધ્યા છે જોકે મોતનો આંકડો ઘટ્યો છે.

watch video
new video Watch Video
IIT પ્રવેશ માટે JEE એડવાન્સ રવિવારે યોજાશે

IIT પ્રવેશ માટે JEE એડવાન્સ રવિવારે યોજવામાં આવશે. તેમાં અમદાવાદના 2 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે. તથા IITની 11000થી વધુ બેઠકો માટે પરીક્ષા લેવાશે. જેમાં સવારે 9થી 12, બપોરે 2.30થી 5.30 સુધી પરીક્ષા થશે. તેમજ JEE એડવાન્સની ઓનલાઈન પરીક્ષા લેવાશે.  

watch video
new video Watch Video
સુરતમાં SOP ભંગ મુદ્દે દંડાત્મક કાર્યવાહી કરાઇ

સુરતમાં SOP ભંગ મુદ્દે દંડાત્મક કાર્યવાહી થઇ રહી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા 150 દંડાયા છે. તેમાં SMCએ રૂ.50,200 દંડ વસૂલવામાં આવ્યો છે. તેમજ માસ્ક ન પહેરતા 90 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. તથા સેનિટાઈઝર ઉપયોગ ન કરતા 1ને દંડ કર્યો છે.    

watch video
new video Watch Video
ખારીકટ કેનાલ મુદ્દે NGTએ કેમિકલયુક્ત ગંદુ પાણી રોકવા આદેશ કર્યો

“સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી છે. જેમાં ખારીકટ કેનાલ મુદ્દે NGTએ કેમિકલયુક્ત ગંદુ પાણી રોકવા આદેશ કર્યો છે. તથા ખારીકટ કેનાલમાંથી 65 સેમ્પલ લેવાયા છે.  

watch video