ઓપરેશન ઓ ‘મા’: ચરાડવા ગામનો કિસ્સો, સંવેદનશીલતાની પરિક્ષા

September 7, 2018 8735

Description

જો આ જોયા પછી પણ સરકાર તમે પગલા નથી લેતા તો આ સવાલ તમારી વિશ્વસનીયતા અને યોજના સામે છે.. અને હવે જે બતાવવા જઈ રહ્યા છીએ.. એ તમારી સંવેદનશીલતાની પરિક્ષા છે.. કારણ કે આ જોયા પછી પણ તમારુ લોહી નથી ઉકળતુ તો કોઈ શબ્દો અને હકિકત કદાચ કંઈ નહી કરી શકે

Leave Comments