જસપ્રિત બુમરાહની સંઘર્ષની કહાની, નીતા અંબાણીની જુબાની

October 9, 2019 740

Description

જસપ્રિત બુમરાહની કહાની, નીતા અંબાણીની જુબાનીમાં સાંભળવા મળી છે. નીતા અંબાણીએ  ક્રિકેટર જસપ્રિત બુમરાહની કહાની વર્ણવી છે. લંડનમાં ધ સ્પોર્ટ્સ બિઝનેસ સમિટમાં જસપ્રિત બુમરાહ  છવાયો છે.

નીતા અંબાણીએ જસપ્રિત બુમરાહના સંઘર્ષની કહાની રજૂ કરી હતી.  નાના શહેરમાંથી આવેલો બુમરાહ કરોડો યુવાઓનો આદર્શ બની ગયો હોવાની વાત કહી હતી.

ખેલાડીઓને પથ દર્શાવવા બુમરાહની કહાની રજૂ કરી  છે.   આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના નીતા અંબાણી  સભ્ય છે

Leave Comments