સંદેશ વિશેષ – કહેર -27.07.2021 Message Special – Kaher-27.07.2021

July 27, 2021 380

Description

માનવીએ કુદરતને એટલી તો છંછેડી દીધી છે કે હવે કુદરત બદલો લઇ રહી છે. અને કુદરતનો બદલો એવો ભયંકર હોય છે કે માણસને સદીઓ સુધી એ યાદ રહી જાય છે. પેઢીઓની પેઢીઓ એકબીજાને ઉદાહરણ આપે છે કે કુદરતને પરેશાન કરીએ તો શું થાય…આમ છત્તાં આપણે સમજતાં નથી…સુધરતાં નથી….અને નદી, પર્વતો, જંગલો એમ બધી જ કુદરતી સંપત્તિઓ પર અત્યાચાર કરીએ છીએ…કુદરતનો સતત વિધ્વંશ કરીએ છીએ અને પછી શરૂઆત થાય છે વિનાશની…કુદરતના કોપની….કુદરતના કહેરની….

Leave Comments

News Publisher Detail