સંદેશ વિશેષ – ચક્કર -26.07.2021

July 26, 2021 275

Description

ચીને ફરી પાછી એવી હરકત કરી છે કે તેનાથી સમગ્ર વિશ્વમાં વિરોધ થાય અને ભારત માટે ચિંતા ઉભી થાય…પરંતુ આ તો ચીન…જે પણ કરવું તે ગેરકાનૂની રીતે જ કરવું…વિસ્તારવાદી વૃત્તિને સંતોષવા ચીને હવે દરિયામાં એવી પ્રવૃત્તિ શરૂ કરી છે કે ભારતે તેનો જવાબ આપવો ફરજિયાત થઇ જશે…ભારતે આ મુદ્દો વિશ્વ ફલક પર લઇ જવો જરૂરી બની ગયું છે…એવું તે શું કર્યું છે ચીને…જોઇએ આ રિપોર્ટ

Leave Comments

News Publisher Detail