સંદેશ વિશેષ – સળગતી સરહદ -27.07.2021

July 27, 2021 410

Description

કેટલું આશ્ચર્ય થાય જ્યારે દેશનાં બે રાજ્યો સરહદ માટે ઝઘડતાં હોય…આ જમીનની લડાઇએ લોકોને ક્યાં પહોંચાડી દીધાં છે…લોકોનાં મન કેટલાં ટૂકાં થઇ ગયાં છે…સો બસ્સો કિલોમીટરના ટૂકડા માટે દેશનાં લોકો હિંસા પર ઉતરી આવે એ સમજૂ નાગરિકને ગળે ન ઉતરે તેવી વાત છે…લોકો તો ઝઘડે પણ સરકારની આંખો પણ લડે અને એકબીજાં રાજ્યના નાગરિકોને પરેશાન કરવા પર ઉતરી આવે તો એવી ઘટના લોકશાહી માટે શરમજનક છે. આજે વાત કરીએ એવાં બે રાજ્યની જેની સરહદ છલ્લાં કેટલાંય વર્ષોથી સળગે છે…પરંતુ સરકારો બળતાંમાં ઘી હોમવા સિવાય બીજું કંઇ કરતી નથી.

Leave Comments

News Publisher Detail