સંદેશ વિશેષ – વેચવાથી ફાયદો – 26.08.2021

August 26, 2021 2150

Description

કોરોના, ખેડૂતો, ફોન ટેપિંગ બાદ હવે ખાનગીકરણનાં મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.. એક તરફથી વાર થાય છે.. તો બીજી તરફથી પલટવાર..ત્યારે સવાલ થાય કે, શું આવું પહેલી વખત બન્યુ… એટલા માટે રાજનીતિ થઈ રહી છે… રાજકારણના આ વમળ વચ્ચે સરકારી સંપત્તી વેચવાથી જનતાને શું ફાયદો… જોઈએ આ રિપોર્ટ…

Leave Comments

News Publisher Detail