મારો સંદેશ મારી સરકાર-રાજકોટ @6.30PM 13.01.21

January 13, 2021 170

Description

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દિધી છે. કેટલાય પ્રશ્નો સ્થાનિક કક્ષાએ, આંખમાં કણાની જેમ ખુંચી રહ્યા છે. પણ ન કોઈ તેનું ભાળ લેનારૂ છે. ન પ્રશ્નોનું નિરાકરણ કરનારૂ. રાજકોટના વોર્ડ નંબર 13થી મારો સંદેશ મારી સરકારની વાત.

આગામી ચૂંટણી બંન્ને પક્ષો માટે આકરી બનશે તેવું વલણ સ્થાનિકોના વલણ પર દેખાઈ રહ્યું છે. મારો સંદેશ મારી સરકારમાં રાજકોટના વોર્ડ નંબર 13ના સ્થાનિકોનો મિજાજ.

Leave Comments