મારો સંદેશ મારી સરકાર-ભાવનગર @6.30PM 13.01.21

January 13, 2021 140

Description

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તૈયારીઓ, રણનીતિ ઘડવાની શરૂ થઈ ગઈ છે પણ શું જે વાયદાઓ કરાયા હતા તે પૂરા થયા છે. ભાવનગરના કુંભારવાડા વોર્ડમાં જઈ સંદેશની ટીમે જાણ્યુ કે ભાજપ અને કોંગ્રેસના 2-2 કોર્પોરેટરે કેટલા કામ કર્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં 2 કુંભારવાડા વોર્ડમાં અત્યાર સુધી કેટલા કામ થયા છે અને કેટલાના વાયદા માત્ર કાગળ પર જ રહી ગયા. આવો જાણીએ જનતા પાસેથી જ.

Leave Comments