31 માર્ચ પહેલાં પગારદાર વર્ગ માટે ખાસ કરવેરા આયોજનની ટિપ્સ. પગારદારોને મળતી કરકપાતો કઇ છે ? કરકપાતોનો ઉપયોગ કરીને કઇ રીતે કર બચાવી શકાય ? કઇ રીતે યોગ્ય આયોજન કરી શકાય તે તમામ બાબતો જાણો જાણીતા કરવેરા નિષ્ણાત મૂકેશ પટેલ પાસેથી.
2014ની લોકસભામાં ચૂંટણી હાર્યા બાદ સત્તાથી દૂર થઈ ગયેલી કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ યથાવત્ છે. સત્તા વગરનું સંગઠન હવે દિવસેને દિવસે નબળું પડી રહ્યું છે. ગત્ત ઓગસ્ટમાં સોનિયા ગાઁધીને પત્ર લખી પોતાની નારાજગી દર્શાવી ચૂકેલાં 23 દિગ્ગજ કોંગી નેતાઓ ફરી ગુલામ નબી આઝાદના રાજ્યસભા રિટાર્યમેન્ટ બાદ એકજુથ થયા છે. આ વખત […]
Leave Comments