અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકો હાજર

September 22, 2019 950

Description

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ કાર્યક્રમમાં હાજરી આપશે તેના કારણે આ કાર્યક્રમનું મહત્વ ઘણું વધી ગયુ છે. તેઓ હાઉડી મોદી કાર્યક્રમમાં 100 મિનિટ સુધી રહેશે અને તેઓ 30 મિનિટ સુધી ભાષણ આપશે.

આ કાર્યક્રમ માટે તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. આશા છે કે અહીં પર 50 હજારથી વધારે લોકો મોદી અને ટ્રમ્પને સાંભળવા આવશે. મોદી અમેરિકાની એક અઠવાડિયાની લાંબી વિદેશ યાત્રાએ છે. ત્યારબાદ તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે.

Leave Comments