આઝમ ખાનના વિવાદીત નિવેદન પર જયાપ્રદાના પ્રહાર

April 15, 2019 380

Description

ભાજપના ઉમેદવાર જયપ્રદાએ સપાના નેતા આઝમ ખાન પર આકરા પ્રહાર કર્યા. કહ્યું કે આઝમખાન સાહેબ મે આપને ભાઇ માન્યા હતા પણ તમે મને બદનામ કરી. શું કોઇ ભાઇ પોતાની બહેનને નાચવાવાળી કહે છે. એટલું જ નહીં પણ ભાષણ દરમ્યાન જયાપ્રદા મુલાયમસિંહ યાદવ પર પણ વરસ્યા.

Leave Comments