ભારતે પાકિસ્તાનના નાક નીચે PoKમાં કરી એરસ્ટ્રાઇક

November 19, 2020 575

Description

પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ આ વિશે સત્તાવાર રીતે માહિતી આપી છે. આંતકવાદીઓના બંકર અને લૉન્ચ પેડ સહિત અનેક જગ્યાઓ નષ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના શાસનમાં ભારતની પાકિસ્તાનમાં આ બીજી એર સ્ટ્રાઇક છે.

Leave Comments