હાઈ સિક્યુરિટી નંબર પ્લેટમાં ફીટ કરાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર

April 28, 2018 470

Description

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ RTOએ દરેકે દરેક વાહનો માટે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજીયાત કરાઈ છે, પરંતુ આ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ એટલી તો તકલાદી છે કે નંબર પ્લેટ લગાવ્યા બાદ થોડા સમયમાં જ​ ​નંબરોમાંથી કાળો કલર ઉડી જાય છે.

દેશ આખામાં એક સરખા નંબર હોવા જોઇએ તે સારી વાત છે પરંતુ ગુજરાતમાં જે કંપનીને કામ આપવામાં આવ્યું છે તે મંથરગતીએ કામ કરે છે ત્યારે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave Comments