અનલોક-3ની જાહેરાત : જીમ-યોગ સેન્ટર ખુલશે, નાઈટ કરફ્યુ હટ્યો

July 29, 2020 1550

Description

ગૃહ મંત્રાલયે બુધવારે અનલોક -3 સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક -3 માં આ પછી કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવા પગલાં લેવામાં આવ્યા છે. જો કે, ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર 31 ઓગસ્ટ 2020 સુધી તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉન રહેશે. નાઇટ કર્ફ્યુ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે

Leave Comments