નજર કરીએ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતનાં વરસાદી આંકડા પર

July 18, 2018 425

Description

ગુજરાતમાં સતત અને અવિરત પડી રહેલ વરસાદે કહેર વહેર્યો છે ત્યારે ચાલો જોઇએ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતનાં વરસાદી આંકડા…

રાજ્યમાં 8 કલાકમાં 99 તાલુકામાં વરસાદ
મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5.11 ઈંચ વરસાદ
4 તાલુકામાં 4થી 5.11 ઈંચ સુધીનો વરસાદ
કોડિનાર અને વેરાવળમાં 4.13 ઈંચ વરસાદ
જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ વરસાદ
10 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ
જામનગરમાં 3.77 ઈંચ, કેશોદમાં 3.14
માળિયામાં અને કાલાવાડમાં 2.75 ઈંચ વરસાદ
તાલાલામાં 2.55 ઈંચ, વિસાવદરમાં 2.32 ઈંચ
ઊનામાં 2.24 ઈંચ, ગાંધીધામમાં 2.12 ઈંચ
લાલપુરમાં 2.08 ઈંચ, ગીરગઢડામાં 2.04 ઈંચ

Leave Comments