હંટા વાયરસથી ચીનમાં એકનું મોત, 32 લોકો સંક્રમિત

March 24, 2020 2285

Description

કોરોના બાદ ચીનમાં હંટા વાયરસનો પગપેસારો થયો છે. જેમાં હંટા વાયરસથી ચીનમાં એકનું મોત, 32 લોકો સંક્રમિત થયા છે ત્યારે ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટમાં એકના મોતનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 1976માં દક્ષિણ કોરિયામાં હંટા વાયરસ પેદા થયો હતો. ત્યારે હંટા વાયરસનો પ્રસાર ઉંદર દ્રારા વધુ થાય છે.

Leave Comments